BANASKANTHAGUJARATKANKREJ

તાણા ખાતે જગદીશ વિશ્વકર્માના જન્મ દિવસ નિમિત્તે સર્વાઈકલ કેન્સરના રોગથી બચવા માર્ગદર્શન અપાયું.

ઓગડ તાલુકા મહિલા મોરચા ભાજપ પ્રમુખ હેતલબેન કોટક, મહા મંત્રી આશાબેન ચૌધરી, મહા મંત્રી નિકિતાબેન પ્રજાપતિ,

તાણા ખાતે જગદીશ વિશ્વકર્માના જન્મ દિવસ નિમિત્તે સર્વાઈકલ કેન્સરના રોગથી બચવા માર્ગદર્શન અપાયું.

કુશળ સંગઠનકર્તા અને પ્રખર વક્તા,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મ દિવસ નિમિત્તે બ.કાં. જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અવનીબેન આલ ના માર્ગદર્શન હેઠળ ઓગડ તાલુકા મહિલા મોરચા ભાજપ પ્રમુખ હેતલબેન કોટક, મહા મંત્રી આશાબેન ચૌધરી, મહા મંત્રી નિકિતાબેન પ્રજાપતિ, સપનાબેન મજીઠીયા, સ્નેહલબેન ચૌધરી દ્વારા તાણા વિસ્તારની ગામડી ખાતે આરોગ્ય અને જાગૃતિનો સંકલ્પ સાથે મહિલાઓના જનજાગૃતિ અભિયાન અંતર્ગત સર્વાઈકલ કેન્સર અને કેન્સરની રસીકરણની બહેનોમાં અને દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે સમયસર તપાસ અને કાળજી,સારવાર અને નિવારણ હેતુ સર્વાઈકલ કેન્સરના રોગથી બચવા માટે તકેદારીના પગલાં રૂપે યોગ્ય સમયે વેક્સીનેશન કરાવી પોતાના સ્વાસ્થ્યની સાચવણી ની ખૂબ સારી સમજ અને માર્ગદર્શન આપ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!