GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

કચ્છમાં ESI એક્ટ લાગુ કરવા અંગેની PILમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરી

કચ્છ જિલ્લામાં કામદારોની સામાજિક સુરક્ષા માટે એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ (ESI) એક્ટ લાગુ કરવા અંગે કરવામાં આવેલી જાહેરહિતની અરજી (PIL) પર ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વારંવાર નિર્દેશો આપવા છતાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ કે સોગંદનામું રજૂ ન કરાતાં, હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવાનો આદેશ કર્યો છે.

Back to top button
error: Content is protected !!