ખેડબ્રહ્મા કે, ટી, હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી

algolist: 0;
multi-frame: 1;
brp_mask:8;
brp_del_th:0.0053,0.0000;
brp_del_sen:0.1000,0.0000;
motionR: null;
delta:null;
bokeh:0;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 103.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 33;

algolist: 0;
multi-frame: 1;
brp_mask:8;
brp_del_th:0.0002,0.0000;
brp_del_sen:0.1000,0.0000;
motionR: null;
delta:null;
bokeh:0;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 89.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;

algolist: 0;
multi-frame: 1;
brp_mask:8;
brp_del_th:0.0037,0.0000;
brp_del_sen:0.1000,0.0000;
motionR: null;
delta:null;
bokeh:0;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (13, 0);aec_lux: 89.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
**ખેડબ્રહ્મા કે, ટી, હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી**
ખેડબ્રહ્મા, ૧૫ ઑગસ્ટ : ખેડબ્રહ્મા કે, ટી હાઈસ્કૂલના પ્રાંગણમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. દેશભક્તિના રંગે રંગાયેલા આ પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ “જય હિન્દ” અને “વંદે માતરમ્”ના ગુંજારવથી ગૌરવમય બની ગયું.
આ રાષ્ટ્રીય પર્વની શરૂઆત ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી ધ્વજવંદન સાથે થઈ. તિરંગો ગર્વભેર લહેરાતો જોઈ સૌના હૃદયમાં દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બની. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગમન કરનારા અતિથિઓએ રાષ્ટ્રગાન અને દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમને વધુ ભાવપૂર્ણ બનાવ્યો.
આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, તલોદ-પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ શ્રી પ્રેમલભાઈ દેસાઈ તથા શ્રી બીપીનભાઈ ઓઝા, શ્રી વિજયભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ તથા શ્રીમતી રમીલાબેન બારા સહિત અનેક જાહેર જીવનના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સૌએ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભરપૂર માહોલમાં ભાગ લઈ દેશની એકતા અને અખંડતાને વંદન કર્યું. ખેડબ્રહ્મા કે, ટી, હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ ઉજવણી સ્વાતંત્ર્યના મહાન અવસરને યાદગાર બનાવી ગઈ.
જયંતિ પરમાર સાબરકાંઠા





