ANKLESHWARBHARUCH
અંકલેશ્વર ઓએનજીસી ખાતે 80 માં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

ઓએનજીસી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ongc કોલોની દેશભક્તિના રંગમાં રંગાયું હતું દેશની આનબાન સાન સાથે રાષ્ટ્રધ્વજ ને સલામી અપાઈ શ્રી રવિ કુમારના હસ્તે ભવ્ય ધ્વજ વંદન કરાયું હતું આ સમારોહમાં અધિકારીઓ કર્મચારીઓ અને કેન્દ્રીય વિદ્યાલયના તમામ સભ્યોએ આ પ્રસંગે સહયોગ આપ્યો હતો
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર







