BANASKANTHAGUJARATKANKREJ

રાજપુર પ્રા.શાળાના શિક્ષક ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરાયું..

રાજપુર પ્રા.શાળાના શિક્ષક ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરાયું..

ઓગડ તાલુકાના રાજપુર ખાતે આવેલ શ્રીમતી સાસુ- વહુ ઉત્તર બુનિયાદી વિદ્યા મંદિર ખાતે ઓગડ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમમા રાજપુર પ્રા.શાળામા ફરજ બજાવતા શિક્ષક મોદી વિજયકુમાર કનૈયાલાલે શૈક્ષણિક વર્ષ-૨૦૨૫/૨૬ દરમ્યાન સમગ્ર કલસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો,સામાજિક ક્ષેત્રે વગેરે માં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ છે તે બદલ ઓગડ તાલુકાના TPO ના હસ્તે વિજયકુમાર મોદીને પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!