GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક યોજાશે 

MORBI:મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક યોજાશે

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે સભાખંડ, ત્રીજો માળ, નવનિર્મિત ઈમારત, મહાનગરપાલિકા કચેરી, ગાંધીચોક મોરબી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા વિવિધ કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે, તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નરશ્રી સંજયકુમાર સોનીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!