INTERNATIONAL

નેપાળ-તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરના ત્રણ દિવસ બાદ મૃત્યુઆંક 469 પર પહોંચ્યો

નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર આવ્યાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં, કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી યથાવત છે. મૃત્યુઆંક હવે 469 પર પહોંચી ગયો છે.

Back to top button
error: Content is protected !!