JUNAGADHKESHOD

કેશોદ ના અજાબ ખાતે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમા સ્વામી વિવેકાનંદ જયંતી નિમીતે અજાબની તમામ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યકમ યોજાયો

કેશોદ ના અજાબ ખાતે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમા સ્વામી વિવેકાનંદ જયંતી નિમીતે અજાબની તમામ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યકમ યોજાયો હતો અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ નુ સન્માન અને ઈનામોનુ વિતરણ પંચાયત ટીમના હસ્તે કરવામાં આવ્યું હતુ

  • અજાબ સ્વામિ વિવેકાનંદ વિધાલય માં વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી અજાબ ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે  સ્વામી વિવેકાનંદ ની જન્મ દિવસ ભાવ ભેર ઉજવાયો આ તકે ગામ‌ની વિવિધ શાળાના વિધાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા દરેક શાળાના વિધાર્થીઓ દ્વારા સુંદર મઝાની કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને ઈ કૃતિઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ આવી રીતે ભવિષ્યમાં આ કરતા પણ વિશેષ આયોજન થાય તેમજ આચાર્ય તથા સ્ટાફ અને સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા ભાગ લેનાર વિધાર્થીઓ ને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરેલ હતા તેમજ આ પ્રસંગે ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!