ARAVALLIMEGHRAJ

મેઘરજ ઘટક ૨ માં પી ઓ ના માર્ગદર્શન હેઠણ દરેક આંગણવાડીમાં પતંગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ઘટક ૨ માં પી ઓના માર્ગદર્શન હેઠણ દરેક આંગણવાડીમાં પતંગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

મેઘરજ ઘટક ૨ માં પી ઓ મેડમશ્રી ના માર્ગદર્શન હેઠણ દરેક આંગણવાડીમાં પતંગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી..તેમાં કિશોરીઓને પણ બોલાવીને પતંગ આપી અને તેમના માટે ઉપયોગી સૂત્રો પતંગ પર લખી તેમને સમજાવ્યું…અને બાળકોને સી ડી પી ઓ શ્રી અને મુખ્ય સેવિકા બેનો દ્ધારા પતંગ,દોરી,ચીકી,સુખડી અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું સાથે ખીલશે કિશોરી શકિત, લાવો પૂર્ણા શક્તિ થનગને પતંગ આભમાં ને પૂર્ણા ગુજરાતમાં પાંડુરોગ મુક્ત ગુજરાત, સ્વસ્થ પૂર્ણા ને હાથ જેવા સૂત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પી ઓ મેડમ શ્રી શિલ્પાબેન ડોમર ના માર્ગદર્શન હેઠળ કિશોળીઓ ને પંતગ પર સુત્રો લખીને તેમજ બાળકોને પંતગ ચીકી બોર સુખડી આપીને મેઘરજ ઘટક 2 ના સી ડી પી ઓ ગીતાબેન પટેલ તેમજ સુપરવાઈઝર બેનો ને 132 આગણવાડીમા ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!