GODHARAPANCHMAHAL

છેલ્લા ત્રણ વર્ષથી ગોધરા શહેર · બી · ડીવીઝન પો.સ્ટે. માં રાયોટીંગ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીને શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

છેલ્લા ત્રણ વર્ષથી ગોધરા શહેર · બી · ડીવીઝન પો.સ્ટે. માં રાયોટીંગ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીને શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબનાઓ તરફથી મળેલ સુચના અને માર્ગદર્શન તથા પો.સ.ઇ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરાનાઓને બાતમી હકિકત મળેલ કે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટનં-૦૪૫૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૫,૧૪૯,૨૬૯,૨૭૦, વિ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઇલ્યાસ હનીફ મુલ્લા રહે-સુલતાનઅલીની ચાલ,રેલ્વે સ્ટેશનની સામે,ગોધરા જી.પંચમહાલનાનો રાયોટીંગ અને મારામારીના ગુન્હામાં નાસતો ફરતો હોય અને હાલ ગોધરા રેલ્વેસ્ટેશનની સામે આવેલ પાન-પડીકીના ગલ્લા ઉપર બેઠેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી મળી આવતા તેને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી – ઇલ્યાસ હનીફ મુલ્લા રહે-સુલતાનઅલીની ચાલ,રેલ્વે સ્ટેશનની સામે,ગોધરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!