AMRELIAMRELI CITY / TALUKO

અમરેલી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા મહા અધિવેશન સંમેલન યોજાયું

અમરેલી જિલ્લામાં તારીખ 5/3/023 ના રોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા મહા અધિવેશન સંમેલન યોજાયું હતુંl

અમરેલી માં આજરોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા મહા અધિવેશન સંમેલન યોજાયો હતો જેમાં જિલ્લાના એસપી એમકરસિંહ સાહેબ તેમજ નાયક મુખ્ય દંડક કૌશિક વેકરીયા,જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા,જિલ્લા પ્રમુખ રેખાબેન મોરલિયા,સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારીના ધારાસભ્ય જેવી કાકરીયા,લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તલાવડીયા,પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ વિરજીભાઈ ઠુંમર તેમજ પત્રકાર જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ,જિલ્લા અધ્યક્ષ લાભુભાઈ કત્રોડિય તેમજ જિલ્લાના તમામ પત્રકારો હોદ્દેદારો પ્રમુખો મંત્રીઓ મહામંત્રીઓ તાલુકા ના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહીને આ અધિવેશન સંમેલન યોજવામાં આવ્યો હતો

પત્રકારના લગતા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા અને પત્રકારોને સુવિધા પૂરી મળે તેવી આયોજન કરવામાં આવી હતી આ પ્રથમવાર અધિવેશન સંમેલન અમરેલી જિલ્લાનું અમરેલીમાં હોવાથી મોટી સંખ્યામાં પત્રકાર હાજર રહ્યા હતા. તેમજ દરેક પત્રકારને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ બપોરનું જમણવાર પર રાખવામાં આવ્યું હતું આનું હેતુ એક જ હતું તે સર્વોપત્રકાર સાથે રહીને જિલ્લાનો તેમજ વિકાસ થાય તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી

રિપોર્ટ… ભૂપત સાંખટ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!