AMRELISAVARKUNDALA

શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા ખાતે સમર વેકેશનમાં વિવિધ સ્પર્ધાઑનું આયોજન કરાયું

શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા જેસર રોડ ઉપર ઘણા વષઁથી પુષ્ટિ માગ્રિય પાઠશાળા બાલકો માટે ચાલી રહી છે જેમાં સંચાલક નીલમબેન લાડવા તથા અન્ય બહેનોના સહકારથી બાલકોને પુષ્ટિ માગઁનુ પાયાનુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છૈ હાલ સમર વેકેશન ને લઈ એક આયોજન કરવામાં આવેલ જેમાં 5 વરસથી લઈ ને ચૌદ વરસના બાલકોએ ભાગ લીધેલ વિવિધ સ્પર્ધા રાખેલ જેમકે ચિત્રકામ રંગોલી માટીકામ પુષ્ટિમાગ્રિય તથા શ્રીંગાર પ્રશ્નોતરી રમતગમત વિગેરે મા ઉત્સાહ પુવઁક ભાગ લીધેલ આ કાયઁ સફળ બનાવવા જેમને પાઠશાળા ની શરૂઆત થી જ પોતાના મકાનની અંદર જ ચાલુ કરવા પરમભગવદીય ભરતભાઈ બૂહા તેમજ આજુબાજુ વાળાએ ખુબ જ સહકાર આપી રહ્યા છે વધુ માં બાલકોને વધુ પ્રોત્સાહન આપવા માટે શ્રી મહાપ્રભુજી બેઠકજીના કમિટીભાઈઓ તથા બહેનોએ હાજરી આપેલ જેમાં વિજયભાઈ વસાણી કીરતીભાઈ રૂપારેલ અરવિંદભાઈ ખીમાણી હસુભાઈ વડેરા વલભભાઈ રાદડીયા મુકુંદ ભાઈ ચંદારાણા એ હાજરી આપી બાલકોને પ્રોત્સાહિત કરેલ આ તકે નીલમબેન લાડવા દ્રારા બાલકો ના હાથે આવેલા વડીલો ને પુષ્પગચ્છથી સનમાનીત કરેલ જે સમયે ભાઈશ્રી મુકુંદ ભાઈ ચંદારાણાએ દરેક ને બીરદાવેલ તથા વિજયભાઈ વસાણીએ ભરતભાઈ બૂહા બાલકોના વાલીઓ બાલકો ને સંચાલકો દરેક ને ધન્યવાદ આપેલ સૌ નો સાથ સૌનો વિકાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સુત્ર ને યાદ કરેલ તેમજ દરેક બાલકો તીલક કરી હું વૈષ્ણવ છુ તે ઓળખ આપી શકે ધ્યાન દોરવેલ તથા બહેનોને ખાસ કીતઁન ક્લાસ માટે વિનંતી કરેલ આપણા પ્રભુ કિતઁનથી ખુબ જ રાજી થાય છે જેથી પણ કીતઁન ક્લાસ કરી કીતઁન શીખવા જરૂરી છે આ તકે પાઠશાળા માટે પોતાના જ મકાનગ્રાઉન્ડ ભાઈશ્રી ભરતભાઈ બૂહા તેમજ નીલમબેન આશીષભાઈ લાડવા તથા પ્રિન્સીપાલ વૈશાલીબેન તેમજ ઉવ્રીબેન ધકાણ નેહલબેન મશરૂ પ્રિયંકાબેન સુચક તથા બીજા બહેનોએ સારી જહેમત ઉઠાવેલ તથા બાલકોને સારૂ પુષ્ટિમાગ્રીય જ્ઞાન મળી રહે તે માટે તેમના વાલીઓ એ સારો એવો સહકાર આપેલ દરેક નો શ્રી મહાપ્રભુજી બેઠકજીવતી તેમજ આપશ્રી વતી આભાર વિજયભાઈએ વ્યક્ત કરેલ તથા સ્મૃતિ રૂપે પાઠમાળા કરવા દરેક વિધાથીઁને આસન આપેલ તથા બીજા વૈષ્ણવો એ પણ તનમનધનથી સહકાર આપેલ છે આ તકે શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા ના સંચાલક નીલમબેન લાડવાએ સૌ નો આભાર માનેલ તેમજ ભવિષ્યમા આપ સૌનો સાથ સહકાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરેલ છે

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!