SAGBARA

દેવમોગરા મંદિર ખાતે દર્શન કરવા આવેલ બે યુવતીઓ સાથે છેડતી કરાતા 2 યુવકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ,

દેવમોગરા મંદિર ખાતે દર્શન કરવા આવેલ બે યુવતીઓ સાથે છેડતી કરાતા 2 યુવકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ,

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

 

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકા ના દેવમોગરા ગામ આવેલ દેવમોગરા માતાજી ના મંદિર ખાતે દર્શન કરવા આવેલ બે યુવતીઓ સાથે છેડતી કરાતા 2 યુવકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, ફરિયાદી બહેન જેમની ઉમર વર્ષ 19. હાલ અભ્યાસ કરે છે વલા ગામ ઉપલું ફળિયું તા.ઝઘડિયા જીલ્લો ભરૂચ નાઓની ફરિયાદ મુજબ આરોપી કૌશિકભાઈ ગજેન્દ્રભાઈ વસાવા અને તેનો મિત્ર મિતેશભાઇ સર્જન ભાઈ વસાવા બંને રહે કાકડવા તાલુકો નાદોદ. જીલ્લો નર્મદા નાઓ બે યુવતી પૈકી એક યુવતી પાસે જઈને એક યુવતી ને જણાવ્યું કે સાઈડમાં આવો મારે તમારું કામ છે ત્યારે આરોપીએ યુવતી નો અચાનક હાથ પકડી જોર જબરજસ્તી ખેંચવા લાગતા યુવતી ગભરાઈ ગઈ હતી જે પોતાનો હાથ છોડાવવા માટે કોશિશ કરી રહી હતી ત્યારે આરોપી કૌશિકભાઈ ગજેન્દ્રભાઈ વસાવા ઉશકેરાઈ જઈને યુવતીને માતાના ભાગે વાળ પકડી અને પેટના ભાગે વાતો મારી હતી જ્યારે વચ્ચે બચાવવા પડેલી યુવતીની બેહનપની ને પણ આરોપીના મિત્ર મિતેશ વસાવા એ ગાલ પર તમાચા મારી દીધા અને ગાળો અને અપ શબ્દ બોલીને કહ્યું હતું કે દરરોજ તમે અમારા ગામથી કોલેજ જાઉં છું હવે તમે કોલેજ કયા રસ્તે થી જસો એ જોઈશું તેવી ધાક ધમકી આપીને ઘટના સ્થળેથી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા સાગબારા પોલીસે ફરિયાદી યુવતી ની ફરિયાદ દાખલ કરેલ નાં આધારે બંને આરોપીઓ વિરોધ પોલીસે ગુના હેઠળ કલમો દાખલ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!