AMRELIBABRA

વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ તેમજ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાર્યાલય નું ઉદઘાટન

વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ તેમજ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાર્યાલય નું ઉદઘાટન તેમજ સદભાવના બેઠક તેમજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભારત માતા પૂજન તેમજ મહા આરતીનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ હતુ આત્માનંદજી સરસ્વતી ભજનાનંદ આશ્રમ માધવ સ્વામી ગુરુકુળ નિર્મળાનંદ સરસ્વતી નવવથા હનુમાન રાજગીરી બાપુ ગિરનારી આશ્રમ જમનાદાસ બાપુ શનિદેવ આશ્રમ તેમજ રુદનગીરી બાપુ લક્ષ્મણદાસ બાપુ હનુમાનજી મંદિર વગેરે સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી રસિકભાઈ કણજારીયા તેમજ બલોપાસ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક મહેશભાઈ કણજરીયા તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા સહમંત્રી અમરીશભાઈ કોરડીયા જિલ્લા સહમંત્રી રાજુભાઈ જોંટીગડા ઉપાધ્યક્ષ ભુપતભાઈ ચૌહાણ બોટાદ જિલ્લા બજરંગ દળ સંયોજક ભગીરથસિંહ વાઘેલા સહસંયોજક કિશનભાઇ ચડોતરા બોટાદ જિલ્લા ગૌરક્ષા સહ સંયોજક દિલીપભાઈ ધાધલ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી કાર્યકારી અધ્યક્ષ નીતિનભાઈ મિસ્ત્રી પ્રખંડ મંત્રી આલ્કુભાઈ ધાધલ તેમજ બોટાદ પ્રખંડ બજરંગ દળ સંયોજક સુમિતભાઈ વિરગામા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તા બંધુઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ કનુભાઈ ખાચર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!