JAMNAGARKALAVAD

કાલાવડમાં ઘરમાં ઘુસી હુમલા અને તોડફોડની ઘટના

18 સપ્ટેમ્બર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ શહેરના આંબેડકરનગર વિકાસ કોલોનીમાં રહેતા કાંતીભાઈ દેસાભાઈ ચાવડા (ઉ.વ.55) નામના પ્રૌઢના ભત્રીજા સામે આરોપી સાગર ઉર્ફે ભીખો હરીભાઈ ચાવડા ઝગડો કરતો હતો. જેથી પ્રૌઢ તેને સમજાવવા જતાં આરોપી સાગર એકદમ ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા વડે હુમલો કરીને પ્રૌઢને મારવા લાગ્યો હતો

Back to top button
error: Content is protected !!