25 સપ્ટેમ્બર 2023 સોમવાર ના રોજ 3.00 વાગે બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળાના મેનેજર શ્રી રેવ. પૂજ્ય ફાધર રૂમાલ્દો. રેવ. ફાધર પરેલ ઉપસ્થિત રહ્યા હતા. જજૅ તરીકે ભૂમિકા તેઓ એ નિભાવી હતી. મંચની શોભા શાળા આચાર્યશ્રી અનિકેતન ડાભીએ સોભાવી હતી. સમગ્ર સંચાલન પીળી ટુકડીના ઇન્ચાર્જ ટીચર્સ શીલાબેન તથા રાજેશ સાહેબ દ્વારા ધોરણ આઠ નો વિધાર્થી ઉમંગ તથા હેમાંગીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સાઉન્ડ સિસ્ટમ વિકાસ સર દ્વારા, રિઝલ્ટ બોડૅ તૈ. કરનાર અતુલ માસ્ટર બાળકો ની સાચવણી ડૉ. શૈલેષ વાણીયા શૈલ, યેરુશાબેન, નીતાબેન તથા પાયલબેને નિભાવી હતી, લાલ, લીલી, પીળી, વાદળી ટુકડીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. તે જ રીતે શિક્ષક મિત્રોને પણ ચાર ટુકડીમાં મુકવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા આશિર્વાદ રેવ. ફાધર રૂમાલ્દો દ્વારા નિયમો ની માહિતી આચાર્યશ્રી દ્વારા તરત જ પ્રવૃત્તિ ની શરૂઆત કરવામાં આવી નિર્ણાયક દ્વારા સુંદર રીતે નિર્ણય આપવામાં આવ્યો. ઓલ ઓવર પરિણામ જોતા વાદળીટુકડી વિજય બને છે. વાદળી ના વિદ્યાર્થી મિત્રોને અસંખ્ય તાલીઓના ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યા. આભાર વિધિ ફાધર પરેલ દ્વારા કરાવવામાં આવી બાળકોના મુખાકૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો. સફળ સંચાલન બદલ પીળી ટુકડીના ઇન્ચાર્જ મિત્રો નોખૂબ ખૂબ આભાર.3.00 વાગ્યે શરૂ કરવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિ 4.45 વાગ્યે પૂર્ણ.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.