BANASKANTHALAKHANI

Lakhani : લાખાણી તાલુકા ના વાસણા(વાતમ) ગ્રામ ખાતે “મેરી મિટ્ટી મેરા દેશ”અભિયાનની શરૂઆત

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ભૂમિ પર આજે “મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન” અંતર્ગત આજ રોજ દિયોદર વિધાનસભા ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાષ્ટ્રના કાન્તિકારી વીરો ના બલિદાન અને માં ભોમ ના કર્જ માં સમગ્ર ક્ષેત્રે ની માટી નો એક એક કણ મેળવી ને ભારતમાતાની આ પ્રવિત્ર ભૂમિ ને માન સન્માન સાથે પોતે શરૂ કરેલ કળશ યાત્રા માં સવાર ના સૂર્યોદય ની સાક્ષી માં સ્વયમ નીકળેલા વાસણા(વાતમ) ગામ માં તમામ ગ્રામજનોએ પોતાના આંગણા માંથી લાવેલ માટી પોતાના બે હસ્તરેખા ના ધારાઓ માં નમન, રાષ્ટ્ર ના નારાઓ” “મેરી મિટ્ટી મેરા દેશ ” સાથે પૂજનીય એવા માનનીય . કેશાજી.ચૌહાણ સાહેબ ને અર્પણ કરીને એવી તસવીર આજે જોવા મળી કે વિશ્વ ના સમૃધ્ધ માં દરેક વીર શહીદો ની ઝાંખી સાથે આજ ના વ્યક્તવ્ય માં દેશ માટે આપેલા બલિદાન મહાન લોકો નું કર્જ આપવું હોઈ તો આપને પણ દરેક સાથે રહીને આજે દેશ ને વિકાસ તરફ જઈ રહેલો છે ત્યારે આપણે સાથે એકતા જાળવીને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ને સાકાર કરવા લોકોને આહવાન કરીને તેમનો આગળ ના પ્રવાસ શરૂ કર્યો સાથે તાલુકા ભાજપ પ્રમુખ બાબરાભાઈ પટેલ કિશાન મોરચા પ્રમુખ ટી.પી.રાજપુત લાખણી તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ જીલ્લા ડેલીકેટ હેમરાજભાઈ પટેલ વાસણા તલાટી જીગ્નેશભાઈ કરશનજી રાજપુત..જેહાજી ઠાકોર અણદાજી ડાયાજી પુરોહિત ગ્રામ જનો યુવાનો શાળા બાળકો શાળા ઉત્સાહી શિક્ષક વિજયસિંહ શિહોર લોકો વધુમાં વધુ જોડાય તેવી ભાવના સાથે સમસ્ત લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!