GIR SOMNATHGIR SOMNATH

પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય,જે અનુસંધાનેએલ.સી.બી.નાપો.ઇન્સ.એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. વી.કે ઝાલા તથા ટીમના માણસો તથા પ્રભાસ પાટણ પો.સ્ટે. ના સ્ટાફ પેટ્રોલીંગ/વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. ના પો. હેડ કોન્સ. નટુભા બસીયા, નરેન્દ્રભાઇ પટાટ તથા પ્રભાસ પાટણ પો.સ્ટે. ના પો. કોન્સ. કૃષ્ણકુમાર સોલંકી નાઓને મળેલ સંયુકત બાતમી આધારે વેરાવળ બાયપાસ નમસ્તે હોટેલ પાસે રોડ ઉપરથી નીચે જણાવેલ વિગત મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબિશન ધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૬૬૬/ર૩ પ્રોહી ક.૬૫ઇ, ૮૧, ૯૮(૨), ૯૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપીઓ(૧) જોગીંદર જમુના પાલ ઉ.વ.૩૮, રહે. મુંબઇ, મહારાષ્ટ્ર(૨) મોબાઇલ નં.-૯૦૮૧૩૨૦૩૧૫ નો ધારક (પકડવાનો બાકી) કબ્જે કરેલ મુદામાલ(૧)ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૧૧૬ કુલ બોટલ નંગ- ૨૮૩૨ કિ.રૂા.૫,૫૬,૮૦૦/- (૨)બિયરની પેટીઓ નંગ-૨૦ કુલ ટીન નંગ-૪૮૦ કિં.રૂા.૪૮,૦૦૦/-(૩)મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/(૪)આઇચર ટ્રક કી.રૂ. ૧૫,૦૦,૦૦૦/- (૫)ટેક્ષ ઇન્વોઇસ, આરસીબુક, ડ્રાઇવીંગ લાયસન્સ, આઇશરટ્રકનાકાગળોકિં.રૂા.-૦૦/-કુલમુદામાલ-કિ.ગ્ન.-૨૧,૦૯,૮૦૦/-એલ.સી.બી. પો.ઇન્સ. એસ.એમ.ઇશરાણી, પો, સબ ઇન્સ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર તથા પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, નટુભા બસીયા, ગોપાલભાઇ મકવાણા તથા પી, કોન્સ. પ્રવિણભાઇ બાંભણીયા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો. હેડ કોન્સ, ભાવેશભાઇ મોરી તથા મીસીંગ પર્સન સ્ક્વોડના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ કાગડા તથા પો. કોન્સ, વિનયસિંહ મોરી તથા પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પો. કોન્સ વિપુલભાઇ ટીટીયા તથા કરણસિંહ ચૌહાણ તથા કૃષ્ણકુમાર સોલંકી.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!