
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ધરોલા ગામના યુવકને વીજળી પડવાથી મૃત્યું પામેલ પરિવારને સરકાર તરફથી 4 લાખની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી
ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે બે યુવકો પર આકસ્મિક વીજળી પડવાથી મૃત્યું પામેલ યુવકના પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી
મેઘરજ તાલુકાના ધરોલા ગામના મૃતક યુવક ગેલાત લાલાજીભાઈ શઁકરભાઈના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આકસ્મિક મૃત્યું સહાય અંતર્ગત ચાર લાખની સહાય ચૂકવવામાં આવી
મેઘરજ ભિલોડા ધારાસભ્ય પી. સી. બરંડા સાહેબ, મેઘરજ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા મામલતદાર તેમજ ઘોરવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જશોદાબેન જગદીશભાઈ દ્વારા દુઃખી પરિવારને ચાર લાખનો સહાયનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી
તાલુકાના ધંધાસણ ગામે બે યુવકો પર આકસ્મિક વીજળી પડવાથી મૃત્યું પામેલ યુવકના પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી મેઘરજ તાલુકાના ધરોલા ગામના મૃતક યુવક ગેલાત લાલાજીભાઈ શઁકરભાઈના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આકસ્મિક મૃત્યું સહાય અંતર્ગત ચાર લાખની સહાય ચૂકવવામાં આવી મેઘરજ ભિલોડા ધારાસભ્ય પી. સી. બરંડા, મેઘરજ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા મામલતદાર તેમજ ઘોરવાડા ગ્રામ પંચાયતના સરપંચ જશોદાબેન જગદીશભાઈ દ્વારા દુઃખી પરિવારને ચાર લાખનો સહાયનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી




