GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મેઘપર ઝાલાના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

TANKARA:ટંકારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મેઘપર ઝાલાના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : માતાના મઢ જતા પદયાત્રિકો માટે મેઘપર ઝાલાના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ કષ્ટભંજન હનુમાનજી મંદિર, શિવમ કોમ્પલેક્ષની બાજુમાં ટંકારા ઓવરબ્રિજ નીચે તારીખ 12 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ થી શરૂ થશે. જેમાં પદયાત્રીકોને રહેવા, જમવા, મેડિકલ, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. પદયાત્રીકોને પણ નીચેથી ચાલવા જણાવ્યું છે અને આ સેવા કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે દિગુભા (મો. નં. 9712408412), જામભા (मो. नं.9714285097), 9662008412 पर संपर्क ९२वा જણાવાયું છે.










