AHMEDABAD EAST ZONE
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતભરમાં રામનવમી પર્વની આજે ઉત્સાહભેર ઉજવણી થવાની છે
ગુજરાતમાં રામનવમીની ભવ્ય ઉજવણી અમદાવાદ માં આવેલ શૈલા વિસ્તાર માં ઓર્કિડ બ્લુ સોસાયટી
સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ+91 9925839993
ગુજરાતમાં રામનવમીની ભવ્ય ઉજવણી અમદાવાદ માં આવેલ શૈલા વિસ્તાર માં ઓર્કિડ બ્લુ સોસાયટી માં તેહવારો મા ૬૭૨ ફ્લેટ્સ ની સોસાયટી એક થઇને રામ ભગવાન જન્મ દિવસ ની ઉજવણી કરેલ ખાસ આ પ્રોગ્રામ નું સિનિયર સિટીઝન દ્વારા અને ભજન મંડળી દ્વારા પ્રસાદ આયોજન પણ કરેલ હતું આવા સુંદર કાર્ય હિન્દુ નુ પ્રતીક છે….
ચાર લાઇનમાં આખી રામાયણ!
आदौ रामतपोवनादि गमनं हत्वा मृगं कांचनम्।
वैदेही हरणं जटायु मरणं सुग्रीवसम्भाषणम् ।।
बालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनम्।
पश्चाद्रावण कुम्भकर्णहननं एतद्धि रामायणम् ।।