GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની બહાદુરગઢ શાળામાં શિક્ષક દિન ઉજવાયો

 

 

MORBI:મોરબીની બહાદુરગઢ શાળામાં શિક્ષક દિન ઉજવાયો

 

મોરબી,અત્રેની હાદુરગઢ પ્રાથમીક શાળામાં ધામધૂમભેર શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓ શિક્ષક બનીને ખૂબ ખુશ થઇ ગયા હતા. સવારથી સાંજ સુધીનું તમામ શિડ્યુલ બાળકોએ જ સંભાળ્યુ જેથી તેનામાં ડિસિપ્લિન તેમજ મેનેજમેન્ટના ગુણ બાળપણથી જ વધુ સુદ્રઢ બને તેવો શુભ સન્દેશ શાળાના આચાર્ય પ્રદીપ એસ. કુવાડીયા તરફથી જણાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!