GUJARATJAMNAGAR CITY/ TALUKO
ધ્રોલ–શ્રી પરશુરામ ભગવાનની આરતી યોજાઇ

સમસ્ત બ્રહ્મસમાજ ધ્રોલ દ્વારા પરશુરામ જયંતી ની ઉજવણી
ધ્રોલ ખાતે બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ દાદા જન્મ જયંતી ની ઉજવણી શ્રી બહુચરા જી ના મંદિર ખાતે કરવા માં આવી પુલવામા માં થયેલ આંતકી હુમલા ને કારણે માત્ર આરતી પૂજન નો કાર્યક્રમ રાખવા માં આવેલ સાથે મૃતકો ના માન માં 2 મિનિટ મૌન પાળી મૃતકો માટે પ્રાર્થના કરવા માં આવેલ ધ્રોલ શહેર માંથી બહોળી સંખ્યા માં બ્રહ્મસમાજ ના ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા તેમ ધ્રોલથી અશ્ર્વિનભાઇ આશા નો રીપોર્ટ જણાવે છે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




