BANASKANTHAPALANPUR

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયા.

25 નવેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા

આજ રોજ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રાજુભાઈ રાઠોડ (રાજ પેઈન્ટર) સહયોગથી કાણોદર પાસે ચાંગા ગામમાં આયુર્વેદિક હોસ્પિટલ માં યોગા કલાસ માં યોગા કરતા બાળકો સ્વેટર વિતરણ કરાયા અને ઠાકોર દાસ ખત્રી સહયોગથી મીઠાઈ અને પાપડી નો નાસ્તો આપવામાં આવ્યું જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પર થોડા દિવસ પહેલા સુધાબેન દવે યોગા સ્ટ્રક્ટર(યોગા ટીચર) ફોન આયો જણાવ્યું કે શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે જરૂરિયાત મંદ બાળકો સ્વેટર જરૂરિયાત છે આજ ૫૫.બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ અને નાસ્તો આપવામાં આવ્યો આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. મનીષભાઈ પરમાર. અભય રાણા. પિન્કીબેન. અને યોગા સ્ટ્રક્ટર સુધાબેન દવે. આજે રવિવારે પોતાને કિંમતી સમય આપીને સેવા આપી હતી જીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં શિયાળામાં ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ ની સેવાઓ ચાલુ રહેશે

Check Also
Close
Back to top button
error: Content is protected !!