GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાત સરકાર આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ગોર ખીજડીયા ગામની વિધાથીર્ઓનો દબદબો

 

MORBI:ગુજરાત સરકાર આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ગોર ખીજડીયા ગામની વિધાથીર્ઓનો દબદબો

 

 

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો રહ્યો છે.એથલેટિક્સ સ્પર્ધામાં 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર, 2 સ્પર્ધકોએ દ્વિતીય નંબર અને 1 સ્પર્ધકે તૃતીય નંબર મેળવીને ગામને ગૌરવ અપાવ્યું છે.આમાં પ્રાથમિક શાળાના કટારીયા જગમાલ અરજણભાઇ,કંઝારિયા યશ્વી ભાવેશભાઈ,કંઝારિયા સચિતા મનહરભાઈ,તેમજ ઓપન એઇજ માં આવતી
કંઝારિયા અનીશા મહેશભાઈ,કંઝારિયા છાયા મહેશભાઈ,કંઝારિયા પ્રફુલ્લા જયસુખભાઇ, કંઝારિયા ખુશ્બુ અરવિંદભાઈ,કંઝારિયા દર્શના મહેશભાઈ વગેરેએ ગામના નામને રોશન કર્યું છે.આ બધા સ્પર્ધકો જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ચમકે તેવી ગ્રામજનો તરફથી શુભેચ્છા

Back to top button
error: Content is protected !!