GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ફિલાટેલિક બ્યુરો દ્વારા ખાસ રદ્દીકરણ થકી પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

તા.૨/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ ૦પ જૂન નિમિત્તે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના ફિલાટેલિક બ્યુરો દ્વારા એક દિવસ માટે ખાસ રદ્દીકરણ( સ્પેશ્યલ કેન્સલેશન)આપી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ રાજકોટવાસીઓને પર્યાવરણની જાળવણી કરવા સિનિયર પોસ્ટ માસ્તર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!