દાહોદ શહેર ના ગોદીરોડ ઉપર આવેલી અંગ્રેજી માધ્યમિક સેન્ટ મેરી સ્કૂલના 25 વર્ષ પૂર્ણ થતા સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ભવ્ય ઉજવણી કરાઈ
AJAY SANSIDecember 30, 2025Last Updated: December 30, 2025
0 1 minute read
તા.૩૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર ના ગોદીરોડ ઉપર આવેલી અંગ્રેજી માધ્યમિક સેન્ટ મેરી સ્કૂલ ના 25 વર્ષ પૂર્ણ થતા સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં પ્રાથમિક વિભાગ ના નાના નાના વિધાર્થીઓ એ પોતાના અંદર રહેલી કલા નું પ્રદર્શન કર્યું હતું નાના નાના બાળકો એ સુમધુર ગીત રેલાવ્યું હતું સાથે જ અલગ અલગ વેશભૂષા સાથે સંદેશ આપ્યો હતો અને અલગ અલગ ગીતો ઉપર ધમાકેદાર ડાન્સ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે જ બાળ કલાકારો એ બેન્ડ વગાડી સૌ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ કરાટે દાવ પણ દર્શાવ્યા હતા શાનદાર કાર્યક્રમ ની ઉજવણી માં વાલીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકો ના ઉત્સાહ વધાર્યો હતો નાના નાના બાળકો નું પરફોર્મન્સ જોઈ સૌ કોઈ એ તાળી ઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતા સાથે જ બાળકો અભ્યાસ ની સાથે દુનિયાદારી પણ શીખી શકે તે માટે બાળકો એ અલગ અલગ સ્ટોલ પણ લગાવ્યા હતા ખાણી પીણી ન સ્ટોલ, પેઇન્ટિંગ, બાળકો એ પોતાના હાથ થી બનાવેલી વિવિધ ચીજવસ્તુઓ ના વેચાણ માટે ના સ્ટોલ ઉપર વાલીઓ એ મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
«
Prev
1
/
122
Next
»
AJAY SANSIDecember 30, 2025Last Updated: December 30, 2025