AHAVA
આહવા પોલીસનો માનવીય અભિગમ:-બિહારથી ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવાની દિશામાં પ્રયાસ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.એમ.જી.ઢોડીયાનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાનનાં કર્મીઓએ ફરજ દરમિયાન એક…
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માતો સર્જાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં <span;>ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકનાં વળાંકમાં આઈસર ટેમ્પો સંરક્ષણ દીવાલ…
ડાંગ જિલ્લામાં વારલી ચિત્રકલા વર્કશોપ યોજાયો:-આદિવાસી મહિલાઓને કલા અને રોજગારીની નવી તકો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે ગૌરવી દુશાણે અને મિશન મંગલમ (NRLM)ના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું…
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત આઠમા દિવસે છૂટોછવાયો કમોસમી વરસાદ પડતા પ્રકૃતિ હિલોળે ચડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો છેલ્લા એક સપ્તાહથી અણધાર્યા અને ભારે કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો…
ડાંગ: જળ સંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લામાં ૧૪૧૦ કામો થયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વરસાદ જ્યાં પણ પડે છે અને જ્યારે પણ પડે છે વરસાદનું પાણી એકત્રિત કરવાનો સંકલ્પ લઈએ…
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામે આદિવાસી સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં શાસ્ત્રોકત વિધિ વિધાને 51 યુગલોએ માંડયા પ્રભુતામાં પગલા.. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભદરપાડા…
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં RBSK ઇકો ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.એક યુવકનું મોત નીપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે RBSK ઇકોગાડીનાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઈકો ગાડી યુ ટર્નમાં…
ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગારખડી પંથકમાં આજે ભારે વરસાદ પડતા પૂર્ણા નદીનું કોતર ગાંડુતુર હાલતમાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ભરઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદની સિઝન પુરબહારમાં ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં…
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનું તાંડવ:-સતત પાંચમા દિવસે પણ ગાજવીજ સાથે વર્ષા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કુદરતે અણધાર્યું તાંડવ સર્જ્યું છે.ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી…
ઉત્તર ડાંગ વનવિભાગનાં ભેંસકાતરી રેંજનાં જામનપાડા નજીક અજાણ્યા વાહનની ટક્કરે માદા ઝરખનું મોત..
spવાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ભેંસકાતરી રેંજ વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક દુઃખદ ઘટના બની છે.વઘઇ-ભેંસકાતરી…










