AHAVA
ડાંગ:આહવા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે સાયબર ફ્રોડ કરનાર ગેંગનાં એક આરોપીને ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં થોડા દિવસ અગાઉ વઘઈ પોલીસ મથકે ઓનલાઇન સાયબર ફ્રોડને લઈને ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે…
ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી સમાજ દ્વારા પારંપારિક વાજિંત્રોનાં તાલે રેલીનું આયોજન.. ડાંગ જિલ્લામાં 9મી ઓગસ્ટ, વિશ્વ આદિવાસી…
આજે ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉત્સાહભેર ઉજવણી થશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના આદર્શો અને આદિવાસી સમાજના હિતમાં કરેલા સંઘર્ષમય કાર્યોની સ્મૃતિરૂપે ભગવાન બિરસા…
ડાંગ: નદીમાં પાણીનો પ્રવાહ વધતા તણાઈ મોંત ભેટેલ મૃતકના વારસદારને સહાયનો ચેક અર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ માનમોડી ગ્રામ પંચાયતના મોટામાળુંગા ગામે પશુઓને ચરાવવા જતી વખતે અચાનક નદીમાં પાણીનો…
સાપુતારા ઘાટમાર્ગમાં પિકઅપ ટેમ્પાના ચાલકે ગફલત ભરી હંકારી બાઇક સવાર પિતા–પુત્રીને અડફેટમાં લેતા પુત્રીનું મોત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં ગણેશ મંદિર પાસેનાં વળાંકમાં સપ્તશૃંગીથી દર્શન કરીને…
ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લામાં ‘સંગઠન સૃજન અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તાલુકા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ.. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવાનાં હેતુથી…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ પર તાલીમ યોજાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.આર. શર્માના માર્ગદર્શનથી તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ…
અખબારી અહેવાલો બાદ હવે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં આગામી ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.…
Dang: પવિત્ર શ્રાવણ માસમાં વાસુરણા ખાતે યોજાયો ‘પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર’..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બમ બમ ભોલેના નાદથી ગુંજતા શિવાલયોની સાથે પવિત્ર શ્રાવણ માસમા દંડકારણ્ય ની પાવન ભૂમિ ઉપર, વાસુરણા…
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. છોટુભાઈ નાયકની પ્રતિમા સ્થાપવા ભલામણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વિકાસમાં અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જોડવાનું તેમનુ મહત્વનું યોગદાન.. ડાંગ જિલ્લાનાં વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર…










