MEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવકનું ઘેરે જતા અકસ્માત માં મોત

વિજાપુર લાડોલ પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવકનું ઘેરે જતા અકસ્માત માં મોત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ મથકે જીઆરડી માં ફરજ બજાવતા યુવક વહેલી સવારે નોકરી પુરી કરીને ઘેર તરફ જતા લાડોલ અને સુંદરપુર વચ્ચે ઝાડ સાથે બાઈક અથડતા યુવકનું મોત નીપજયું હતું અકસ્માત ના સમાચાર સાંભળતા યુવકનો પરિવાર ઘેરા શોક માં ડૂબી જવા પામ્યું હતું તાલુકા ના લાડોલ પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ નિભાવતા સંદીપભાઈ મકવાણા રાત્રીના પોતાની નોકરીની પુરી કરીને સવારે પોતાના ઘેર તરફ જવા નીકળ્યા હતા તે સમયે લાડોલ અને સુંદરપુર વચ્ચે સવારે ના રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા તેવા સમયે બાઈક રોડ પર ના ઝાડ સાથે અથડતા પટકાઈ જતા ગંભીર ઇજા પોહચી હતી જેની જાણ 108 ને કરવામાં આવતા એમ્બ્યુલન્સ આવી પોહચી હતી જ્યાં યુવકને સ્થાનીક સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ડોકટર ટીમે મૃત જાહેર કરતા પરિવાર ઘેરા શોક માં ડૂબી જવા પામ્યો હતો પોલીસે અકસ્માત નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!