AHMEDABAD CENTER ZONE
-
હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી !!!
રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું…
-
વરસાદ પછી ખાડામાં ફસાયેલા રસ્તાઓને AMCનું તરત મરામતકામ: શહેરભરના ૨૦થી વધુ વિસ્તારોમાં થઈ મજબૂત સાફ સફાઈ અને સરફેસ રિપેરિંગની કામગીરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શહેરમાં મોન્સૂનના પ્રથમ તબક્કામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓને મોટું નુકસાન થયું છે. ખાસ…
-
અમદાવાદ ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય સમુદાયિક નેત્રરોગ ચિકિત્સા પરિષદ: ‘વિઝન 2020 – ધ રાઈટ ટુ સાઈટ’ થીમ હેઠળ ૧૧થી ૧૩ જુલાઈ સુધી ૭૦૦ થી વધુ નેત્રરોગ નિષ્ણાતોની ઉપસ્થિતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અંધજન મંડળ, અમદાવાદ દ્વારા રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર સમુદાયિક નેત્રરોગ ચિકિત્સા પર રાષ્ટ્રીય સ્તરની પરિષદનું આયોજન કરવામાં…
-
ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું મેગા ઓપરેશન
ગુજરાતમાં નશાકારક દવાઓના દૂરપયોગ અને ગેરકાયદે વેચાણ વધ્યું છે. તેને રોકવાના આશયથી બુધવારે (નવમી જુલાઈ) અમદાવાદ, સુરત, વલસાડ સહિતના જુદા…
-
ગુજરાત હાઇકોર્ટે માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા રાજ્ય સરકારને નિશ્ચિત રૂપરેખા રજૂ કરવા આદેશ આપ્યો
ગુજરાત હાઇકોર્ટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા રાજ્ય સરકારને નિશ્ચિત રૂપરેખા રજૂ કરવા આદેશ આપ્યો…
-
સહકારી બેંકો દ્વારા સ્વ સહાય જૂથોને ઝડપથી અને સરળતાથી લોન-ધિરાણ મળવા મુખ્યમંત્રીનો આગ્રહ: દર ત્રણ મહિનેએ સમીક્ષા બેઠક યોજવા પણ સૂચના
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના આત્મનિર્ભરતાના સપનાને સાકાર કરવા માટે સહકારી…
-
અમદવાદ શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની મરામત યૂદ્ધના ધોરણે શરૂ: AMC દ્વારા તત્કાલ કામગીરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યભરમાં પડેલા અતિવૃષ્ટિના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો ખાડાંખાબડા થઈ જતા સામાન્ય નાગરિકોની દૈનિક…
-
અદાણી વિદ્યામંદિરના વિવેકે ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ સાથે અનોખી સિદ્ધી મેળવી
અદાણી વિદ્યામંદિરના મેઘાવી છાત્ર વિવેકે વિશ્વ વિખ્યાતઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ મેળવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે.વિવેકને જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં…
-
અમદાવાદ જિલ્લામાં ‘બેગલેસ ડે’ની ઉત્સાહી ઉજવણી: શાળાઓમાં શીખવવાની નવી શૈલીનો અનોખો પ્રયત્ન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્ય સરકાર દ્વારા શનિવારના દિવસે પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ ઉજવવાનો નિર્ણય કરાયા પછી, અમદાવાદ જિલ્લા શિક્ષણ…
-
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી…









