BHARUCH CITY / TALUKO
-
વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ ****** કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનુંસામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પલેવાયો…
-
ઔદ્યોગિક સલામતી પર ભાર, કલરટેક્સ વિલાયત ખાતે સેફટી ઓફિસરો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન
સમીર પટેલ, ભરૂચ વિલાયત GIDC ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માં તારીખ 06-11-2025, ગુરુવારના રોજ ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ,…
-
ભરૂચમાં ‘એકતા પદયાત્રા’ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત પદયાત્રામાં “એક ભારત –આત્મનિર્ભર ભારત”નો સંદેશ પ્રસરાવાશે
સમીર પટેલ, ભરૂચ દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “એકતા પદયાત્રા”નું આયોજન…
-
108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા આગ લાગેલ રિક્ષાની આગ પર કાબુ મેળવી સરાહનીય કામગીરી કરી
સમીર પટેલ, ભરૂચ આજરોજ અમોદ તાલુકામાં ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જે જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે…
-
ભરૂચમાં પહેલી વખત Hybrid ગાંજાનો જથ્થો ઝડપાયો, કોલેજ સ્ટુડન્ટ મોજશોખ પુરા કરવા સુરતથી લાવતો હતો
સમીર પટેલ, ભરૂચ SOG એ ₹2 લાખના હાઈબ્રીડ ગાંજા અને 18 હજારના વનસ્પતિ ગાંજા સાથે બે ને દબોચ્યા હાઈબ્રીડ ગાંજો…
-
વાગરા નજીક ગમખ્વાર અકસ્માત, જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલ્ટી, મુસાફરોમાં અફરાતફરી
સમીર પટેલ, ભરૂચ વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતાં ગંભીર…
-
20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ચીટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ SOGએ નાગપુરમાંથી ઝડપી લીધો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ SOG ટીમે 20 વર્ષથી ફરાર ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી…
-
ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતાં ભરુચમાં ઉજવણી:પાંચબત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી
સમીર પટેલ, ભરૂચ નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમ ખાતે ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે…
-
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.
સમીર પટેલ, ભરૂચ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ૧૫૦મી સરદાર…
-
અંકલેશ્વર NH 48 પરથી શંકાસ્પદ કેમિકલ ટેન્કર ઝડપાયું:રૂ. 23.44 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું…









