ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલનો વિદાય સમારંભ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
ગાંધીનગરખાતેરાજ્યમંત્રીના અંગતસચિવતરીકેનવીજવાબદારીસોંપાઈ
ભરૂચ, ગુરુવાર :-ભરૂચજિલ્લાનાનિવાસીઅધિકકલેક્ટર એન.આર. ધાંધલનીરાજ્યસરકારદ્વારાબદલીથતાં, ગતરોજકલેક્ટરકચેરી, ભરૂચખાતેવિદાયસમારંભયોજાયોહતો.આપ્રસંગેકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાએશ્રી એન.આર. ધાંધલનાજિલ્લામાંઆપેલાયોગદાનનીપ્રશંસાકરીઅનેતેમનીનવીનિમણૂકમાટેશુભકામનાઓપાઠવીહતી.
સમારંભમાંજિલ્લાનાપ્રાંતઅધિકારીઓ, નાયબકલેક્ટરઓ, મામલતદારઓતથાજિલ્લાસેવાસદનનાઅધિકારી–કર્મચારીઓઉપસ્થિતરહ્યાહતા. સૌએતેમનેસ્મરણિયઅનેસન્માનસભરવિદાયઆપીહતી.
ભરૂચ જિલ્લામાં ત્રણવર્ષનાસેવાકાળદરમિયાન તેઓએ નોંધપાત્રકામગીરી કરી હતી.
એન.આર. ધાંધલનીતા.૧૭/૦૮/૨૦૨૨નારોજભરૂચજિલ્લામાંનિવાસીઅધિકકલેક્ટરતરીકેનિયુક્તિકરવામાંઆવીહતી. દરમિયાનજિલ્લામાંવિવિધવહીવટીજવાબદારીઓ સફળતાપૂર્વકનિભાવતાતેમણેઅનેકવિકાસકાર્યોનેપ્રોત્સાહિતકર્યા. હોદ્દાની રૂએ બૌડાનામુખ્યકારોબારીઅધિકારીતરીકેનીફરજબજાવતા તેમણેભરૂચશહેરમાટેઅનેકમહત્વપૂર્ણવિકાસકાર્યોનુંસુચારુઆયોજનઅનેઅમલીકરણકર્યુંહતું, જેનેકારણેશહેરનેગુણાત્મકવિકાસનીદિશામાંઆગળવધારવામાંમદદમળીહતી. એન.આર. ધાંધલતા. ૦૯/૧૨/૨૦૨૫નારોજભરૂચજિલ્લામાંથીવિદાયલઈગાંધીનગરખાતેશહેરીવિકાસઅનેશહેરીગૃહનિર્માણવિભાગનારાજ્યમંત્રીશ્રીમતીદર્શનાબેનવાઘેલાનાકાર્યાલયમાંઅંગતસચિવતરીકેનવીજવાબદારીસંભાળશે.જિલ્લાવહીવટીતંત્ર, અધિકારીઓઅનેકર્મચારીઓએતેમનીનવીભૂમિકામાંસફળતાપ્રાપ્તિમાટેશુભકામનાઓપાઠવીહતી.




