BHARUCH CITY / TALUKO
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.વિધાનસભા દીઠ…
વાગરા: સાયખા GIDCની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ, સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચાડી
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ…
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમીર પટેલ, ભરૂચ તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં પોલીસે…
ભરૂચ: ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં પ્રચંડ ધડાકો, એક કામદારનું મોત-એક સારવાર હેઠળ
સમીર પટેલ, ભરૂચ ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત…
ભરૂચ: SOGએ MD ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1.90 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એસ.ઓ.જી.ની. ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી…
ભરૂચ: આમ આદમી પાટી દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી થયેલા હુમલાનો વિરોધ
રિપોર્ટર : સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમની પાર્ટીના નેતાઓએ પર થઈ રહેલા હુમલાઓને પગલે શહેરમાં…
જંબુસરના આસરસા ગામે આજે મોટો અકસ્માત સર્જાયો, જેમાં ONGCના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલ્ટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા
સમીર પટેલ, ભરૂચ જંબુસર આસરસા બોટ પલ્ટી કાંડ – મોટી બેદરકારી બહાર આવી! જંબુસરના આસરસા ગામે આજે મોટો અકસ્માત સર્જાયો,…
ભરૂચના આકાશમાં તિરંગો લહેરાયો, સારંગ-આકાશગંગાના કરતબ જોઈ હજારો લોકો થંભી ગયા
સમીર પટેલ, ભરૂચ ચાર ધ્રુવ હેલિકોપ્ટરની ગગનભેદી કલાબાજીઓ, ૮૦૦૦ ફૂટથી ત્રિરંગા લહેરાવતા આકાશગંગા ના જવાનો : હજારો ભરૂચવાસીઓની આંખો…
ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, સીસીટીવી સામે આવ્યા..
સમીર પટેલ, ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં સિફાથી મનુબર ચોકડી તરફના માર્ગ પર એક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો, સીસીટીવી સામે આવ્યા..…
ભરૂચ LCB એ 44.12 લાખનો દારૂ ઝડપ્યો: નબીપુર હાઇવે પરથી એક આરોપીની ધરપકડ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.…










