લીમખેડાની પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજી ભાષા નું વ્યાકરણ શીખવવામાં માં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો
AJAY SANSIJanuary 2, 2026Last Updated: January 2, 2026
8 1 minute read
તા.૦૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સુરેશ પટેલ લીમખેડા
લીમખેડાની પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજી ભાષા નું વ્યાકરણ શીખવવામાં માં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં એક ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ત્રણ ટીમો સ્પીક સ્પોક અને સ્પોકન બનાવવામાં આવી હતી..અને જેમાં અલગ અલગ રાઉન્ડ જેવા કે ફંકશન રાઉન્ડ,એક્ટિવ પેસીવ રાઉન્ડ, સ્પેલિંગ રાઉન્ડ,પાસ્ટ પાર્ટીસીપલ રાઉન્ડ, ટેન્સ રાઉન્ડ,સંયોજક રાઉન્ડ..જેવા રાઉન્ડ રાખી અલગ જ રીતે અંગ્રેજી વ્યાકરણ શીખવવાનો પ્રયાસ કર્યો હતો..સમગ્ર કાર્યક્રમ ફક્ત અંગ્રેજી માં બોલી ને સંચાલન કરવામાં આવ્યો હતો…આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળા ના અંગ્રેજી ના શિક્ષક સચિન સુથાર અને અન્ય અંગ્રેજી શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું..આ તબક્કે શાળા ન સુપરવાઈઝર શ્રી અમૂલ ભાટિયા અને શાળા ના આચાર્ય સુરેશ ભાઈ પટેલે કાર્યકમ ને નિહાળી આ નવતર પ્રયોગ ની સરાહના કરી હતી અને તમામ વિધાર્થીઓ ને શુભેચ્છા અને ઇનામ પાઠવ્યા હતા
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
«
Prev
1
/
169
Next
»
AJAY SANSIJanuary 2, 2026Last Updated: January 2, 2026