GIR SOMNATHGUJARATKODINAR

Kodinar : કોડીનારના કાજ આંગણવાડી ખાતે પ્રકૃતિ અને કિચન ગાર્ડન વિષય પર શિબિર યોજાય.

વાત્સલ્ય સમાચાર
પ્રકાશ મકવાણા કોડીનાર

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે કાજ આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ તેમજ આંગણવાડી બહનો ને વાર્તા ના માધ્યમ દ્વારા વુક્ષની જરૂરીયાત અને તેના ન હોવાના લીધે પડતી મુશ્કેલીઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ વુક્ષ નો ઉછેર એક મિત્રની જેમ કરવો તેમજ કિચન ગાર્ડન અને તેની જરૂરિયાત . તેમજ આર્યુવેદિક છોડ નું પોતાના ઘરે રોપવા જોયે.તેમ સમજાવ્યુ.
તેમજ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું.તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ઝણકાટ મનીષાબેન, વાઢેળ નીતાબેન,વાઢેળ વનિતાબેન, ગોહિલ વનિતાબેન હાજર રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!