AHMEDABAD
-
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 : 30 દેશોના 291 એથલિટ્સ કરશે ભાગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના સુવિધાસભર વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓગસ્ટથી…
-
અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક : નાગરિકોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની તાકીદ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ…
-
ગુજરાતના 19 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદને લઈને…
-
વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ…
-
અમદાવાદ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : દર વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસર પર અમદાવાદ…
-
છાણમાંથી ગણેશ, વિસર્જનથી વૃક્ષ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પર્યાવરણપ્રેમી પહેલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ગણેશોત્સવને પર્યાવરણપ્રેમી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક અનોખી…
-
પાલનપુરથી શરૂ થયો રાજ્યનો સૌપ્રથમ “સેનેટરી પેડ પરબ” : નયન ચત્રારિયાની જન્મદિવસે અનોખી પહેલ
સમાજમાં નારી આરોગ્ય અને સન્માન માટે આગવી ઓળખ બનાવનાર અને “ગુજરાતના પેડમેન” તરીકે પ્રસિદ્ધ કલા શિક્ષક નયન ચત્રારિયાએ પોતાના જન્મદિવસે…
-
(no title)
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ અને આસપાસના ભક્તો માટે એક અનોખો આધ્યાત્મિક અવસર ત્યારે સર્જાયો જ્યારે સાબરમતી નદી કિનારે આવેલા…
-
હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને…
-
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શતાબ્દી ઉજવણી : ‘૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’નું જાહેર સન્માન, નવી યોજનાઓ સાથે શિક્ષણક્ષેત્રે નવો અધ્યાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા આ ઐતિહાસિક અવસર પર ભવ્ય શતાબ્દી મહોત્સવની…