ARAVALLI
મેઘરજની ગાયત્રી સોસાયટીમાં જીવલેણ બેદરકારી : ચાલુ વીજ લાઈનો પર વેલા ચડતા દુર્ઘટનાનો ભય
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજની ગાયત્રી સોસાયટીમાં જીવલેણ બેદરકારી : ચાલુ વીજ લાઈનો પર વેલા ચડતા દુર્ઘટનાનો ભય અરવલ્લી…
મોડાસા : મિલ્કતની અદાવતમાં મોટા ભાઈએ નાના ભાઈની નિર્દય હત્યા, ટાઉન પોલીસે હત્યારાને ઝડપ્યો – બે વર્ષના પુત્રે પિતૃછાંયા ગુમાવી, પત્નીનો સુહાગ ઉજળતા હૈયાફાટ રુદન
અરવલ્લી અહેવાલ હિતેન્દ્ર પટેલ મોડાસા : મિલ્કતની અદાવતમાં મોટા ભાઈએ નાના ભાઈની નિર્દય હત્યા, ટાઉન પોલીસે હત્યારાને ઝડપ્યો – બે…
અરવલ્લી : બેડજ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા જતા વીજ કરંટથી યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : બેડજ ગામની સીમમાં પશુઓ માટે પાલો પાડવા જતા વીજ કરંટથી યુવાનનું મોત, એક…
મોડાસામાં મધરાતે ફિલ્મી ઢબે ધાડ – પરિવારને બંધક બનાવી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી સવા બે લાખથી વધુની લૂંટ – માત્ર 20 મિનિટમાં લૂંટ ચલાવી ચોરો ફરાર થયા
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસામાં મધરાતે ફિલ્મી ઢબે ધાડ – પરિવારને બંધક બનાવી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી…
અરવલ્લી જિલ્લાનું ગૌરવ : મોડાસાના નહેરુકંપાના 19 વર્ષીય ખીલનનું અંડર-19 ઈન્ડિયા તરફથી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન – પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી અને 21 રન ફટકારી , ઈન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચાડ્યું
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાનું ગૌરવ : મોડાસા ના નહેરુકંપા ના 19 વર્ષીય ખીલનનું અંડર-19 ઈન્ડિયા તરફથી ક્રિકેટમાં…
અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વધુ એક મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વધુ એક મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું…
ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખનો સત્કાર, સન્માન કાર્યક્રમ યોજાયો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખનો સત્કાર, સન્માન કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ…
મેઘરજના ડુંડવાળા પાસે ધોરણ ૧૦ના વિદ્યાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર – ટ્યુશન માટે ઘરેથી નીકળ્યો હતો વિધાર્થી
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજના ડુંડવાળા પાસે ધોરણ ૧૦ના વિદ્યાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર – ટ્યુશન માટે ઘરેથી નીકળ્યો…
મેઘરજ :- વહેલી સવારે વરસાદ – માલપુર–મેઘરજમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા,અરવલ્લીમાં વાતાવરણમાં પલટો,
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ :- વહેલી સવારે વરસાદ – માલપુર–મેઘરજમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા,અરવલ્લીમાં વાતાવરણમાં પલટો અરવલ્લી જિલ્લામાં…
અરવલ્લી – જિલ્લામાં બોગસ કંપનીઓ મારફતે કરોડોની કરચોરીનું કૌભાંડ.!!! મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી – જિલ્લામાં બોગસ કંપનીઓ મારફતે કરોડોની કરચોરીનું કૌભાંડ.!!! મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ…










