AHAVADANG

ડાંગ: ચીંચલી ગામ નજીક વળાંકમાં પિકઅપ બે કાબુ બની પલ્ટી જતા 30 જેટલા દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બિલમાળ અર્ધનારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારાષ્ટ્રનાં પીંમ્પલનેરથી દર્શનાર્થીઓ આવ્યા હતા.આ દર્શનાર્થીઓ બિલમાળનાં અર્ધનારેશ્વર મહાદેવનાં મંદિરેથી ભગવાન મહાદેવનાં દર્શન કરી પિકઅપ વાન ગાડીમાં સવાર થઈ પરત પરત પીંમ્પલનેર જઈ રહ્યા હતા.તે વેળાએ આહવાથી ચીંચલી થઈ મહારાષ્ટ્રને જોડતા રાજય ધોરીમાર્ગનાં ચીંચલી ઘાટમાર્ગમાં પીકઅપવાન ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ પિકઅપ વાન ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ વાન ગાડીમાં સવાર આશરે 30 થી વધુ દર્શનાર્થીઓને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!