KUTCH
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો, કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો…
માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના જીવનમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજનાએ પ્રાણ પૂર્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૫ મે : વર્તમાન સમયમાં દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે…
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું ; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૫ મે : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા…
મુંદરામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને છાશ વિતરણ વચ્ચે વિરોધાભાસ: દાતાઓ સસ્તી પ્રસિદ્ધિને બદલે સ્મશાન જેવી પાયાની સુવિધાઓ પર ધ્યાન આપે તે સમયની માંગ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને છાશ વિતરણ વચ્ચે વિરોધાભાસ: દાતાઓ સસ્તી પ્રસિદ્ધિને…
થરા નજીક ઓટોરિક્ષા પલટી જતાં પાટણથી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરતા પિતાનું કરૂણ મોત…
થરા નજીક ઓટોરિક્ષા પલટી જતાં પાટણથી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરતા પિતાનું કરૂણ મોત… ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા…
ઝાલમોરમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવમા ૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
ઝાલમોરમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવમા ૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ————————————— શ્રી સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ સેવા ટ્રસ્ટની અનોખી સામાજિક…
કચ્છના ભાવિ શિક્ષકોની અગ્નિપરીક્ષા : 40 ડિગ્રીમાં 400 કિમીની ધક્કો, તંત્રની સંવેદનહીનતા અને પત્રકારોની ‘ઠંડી’ ઉદાસીનતા
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. કચ્છના ભાવિ શિક્ષકોની અગ્નિપરીક્ષા : 40 ડિગ્રીમાં 400 કિમીની ધક્કો, તંત્રની સંવેદનહીનતા…
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ખેલ પ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૪ મે : ખાસ ઝુંબેશથી કચ્છના તમામ ૯ તાલુકામાં ૧૦૫ રમત-ગમતના…
મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય માંડવી-કચ્છ માં જુન ૨૦૨૫ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ધોરણ-૯ થી ૧૨ માં દાખલ થવા ઇચ્છતા વિર્ધાર્થીઓ માટે પ્રવેશ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી ,તા-૦૪ મે : મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય માંડવી-કચ્છ માં જુન…
નિરોણાની એસ.એસ.પી.એ.હાઈસ્કૂલનો HSC માં સતત ત્રીજા વર્ષે 100% પરિણામનો ગૌરવશાળી રેકોર્ડ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૪ મે : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં…









