મોરવા હડફ
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા પોલીસ અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ બાતમી હકીકત આધારે મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ આધારે મોરવા.હ,પોલીસ સ્ટેશનમાં પશુધારામાં સંડોવાયેલો આરોપી. (1)મહેબુબ અદમ બોદુ (2) ફારૂક અયુબ સિવાય (
3) ઇબ્રાહીમ ઉર્ફે જાડિયો યુસુફ અલી (પુવાળીયા) તમામ રહે નાટાપુર તાલુકો મોરવા (હ).જી પંચમહાલ ગુ.નં 1120704824051/2024 પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1) (એ), 11 (1)(ડી),11 (1)(ઈ),11 (1)(એફ), એવા અનેક ગુન્હામાં સંનડોવાયેલા આરોપી નાસ્તો ફરતા આરોપી ઓને બાતમી આધારે એસ.ઓ.જી પોલીસે ઘોઘંબા તાલુકાના સનીયાડા ચોકડી પાસેથી ઝડપી પાડી દામાવાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ
Follow Us