વાત્સલ્યમ્ સમાચાર.
ભુજ, તા-28 મે : કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકારનો આદેશ, આવતીકાલની મોકડ્રિલ સ્થગિત : વહીવટી કારણોસર ‘ઓપરેશન શિલ્ડ’ મોકૂફ, નવી તારીખ હવે પછી જાહેર થશે.

મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ૧૫ જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં નુકસાની!
Morbi મહાનગરપાલિકા સંચાલિત મોરબી નંદીઘરમાં ટપોટપ ૦૯ પશુઓના મોત#mmc
ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો: નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા
Follow Us
