BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર મા હરીપુરા વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં તાડપત્રી અને નાસ્તો આપવામાં આવ્યો

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં માનસરોવર રોડ પાસે આવેલ હરીપુરા વિસ્તારમાં આંગણવાડી ઓમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને પરાગભાઈ સ્વામી ના સહયોગ થી આંગણવાડીમાં પતરામાંથી પાણી પડતું હોવાથી તાડપત્રી ની ભેટ આપી અને બે આંગણવાડીમાં નાના ભૂલકાઓને બુંદી અને ગાંઠીયા નો નાસ્તો આપવામાં આવ્યો. નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી આંગણવાડીના છાપરા ઉપર ચડીને તાડપત્રી લગાઈ હતી આ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પંકજભાઈ પ્રજાપતિ.પરાગ ભાઈ સ્વામી, . મહેશભાઈ ચંદુભાઈ.ઠક્કર.અને આંગણવાડીના.ડિમ્પલબેન પંચાલ. હીનાબેન. કિંજલબેન અને તેમ જ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળબનાવ્યો હતો. બે આંગણવાડીઓ વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!