NAVSARI
Navsari: ગણદેવીના રહેજ ગામે”સ્વચ્છતા હી સેવા”અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર ભારતમાં ચાલી રહેલ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓક્ટોબર સુધીના “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫”…
ખેરગામ નવરાત્રી અનુષ્ઠાનનું પુણ્ય ઑપરેશન સિંદૂરના વીર સૈનિકોને અર્પણ”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલા નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને નવરાત્રી અનુષ્ઠાનનો સમાપન પ્રસંગ…
ભારતની સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની પૂજા – પ્રફુલભાઈ શુક્લબાપુ ખેરગામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલી શારદીય નવરાત્રી અંતર્ગત પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી…
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામની રમત ક્ષેત્રે ગૌરવશાળી સિદ્ધિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી તા. 20-09-2025 ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં જનતા…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે સેવા પખવાડા કાર્યક્રમમાં વાંસદા ખાતે સિનિયર સિટીઝનનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે યજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડા કાર્યક્રમ…
નવસારીના વેડછા ગામના ખેડૂત વિક્રમ મહેતાએ સુંદર પંક્તિની રચના થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સહકાર ક્ષેત્રની પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય…
નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વાંસદાના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી….
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પુનઃવ્યવસ્થાપન માટે કરવામાં આવેલ કામગીરીને સમીક્ષા કરી જરૂરી…
નવસારીના ગણદેવી ખાતે મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને વિવિધ કામોના ખાતમુર્હત,લોકાર્પણ અને ભુલકા મેળો યોજાયો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટીગ…
NAVSARI : પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ નવસારી જિલ્લા R&B વિભાગની મહત્વપૂર્ણ પહેલ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગથી માર્ગ મજબૂતિકરણનો પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલ* *આ પહેલથી…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાકડવેરી અને પાટી ગામે તાલીમ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ચોમાસું ડાંગર પાકમાં સતત બદલાતા વાતાવરણને કારણે રોગ-જીવાતનાં પ્રશ્નોનાં નિવારણ તેમજ…








