NAVSARI
Navsari: વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત…
Navsari:સિસોદ્રા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પની સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા: ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અને ‘સ્વસ્થ નારી…
Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણાએ જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામની મુલકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સુલાતનપુર ગામમાં કાર્યરત વોટર અને સેનિટેશનના કામોનું નિરિક્ષણ કર્યું **** નવસારી…
ખેરગામ બજારનો રસ્તો 2 વર્ષથી અધૂરો – તંત્રની ઉદાસીનતા! ગટર સમિતિએ કામ કરાવ્યું, હવે કોન્ટ્રાક્ટર પોતાના પૈસા માટે ભટકે છે”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ : ડ્રેનેજ લાઇન બદલવાનું કામ પૂરું થયા બે વર્ષ વીતી ગયા છતાં ખેરગામ બજારનો મુખ્ય…
નવસારી તથા ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઇ લોક અદાલતમાં કુલ-૧૦૯૩૭ કેસોનો નિકાલ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.જે. તમાકુવાલાની અધ્યક્ષતા હેઠળ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોકઅદાલત યોજાઇ હતી. જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરેકક્ષાના કેસોની લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ૬૩૯૨, લોક અદાલતમાં ૫૬૩ તથા સ્પેશીયલ સીટીંગમાં ૩૯૮૨ મળી કુલ ૧૦૯૩૭ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. “લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત.” આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા જણાવાયું છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને…
ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક ખેરગામ રાઇસ મીલ ખાતે યોજાય હતી…
નવસારી: ચીખલી ખાતે ભારતીય જનતા પાર્ટી ની સેવા પખવાડિયા કાર્યક્રમ અંગેની કાર્ય શાળા યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે આવેલ દિનકર ભવન ખાતે પ્રદેશની સુચના મુજબ ભુરાભાઈ શાહ ના નેતૃત્વમાં મા.વડાપ્રધાન…
Navsari: કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચીખલી અને વાંસદા તાલુકામાં દમણગંગા બલ્ક પાઇપલાઇન કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…
Navsari: ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા રૂ. ૨૪૨ લાખની આરોગ્ય આધુનિક ઉપકરણ સહાયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જનભાગીદારીથી થતો વિકાસ સર્વાંગી પ્રગતિનો આધાર :— કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટિલ નવસારી જિલ્લાના ચીખલીના…
જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા નવસારી જિલ્લાના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની મુલાકાત લેવાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…









