NAVSARI
-
નવસારી તથા ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઇ લોક અદાલતમાં કુલ-૧૦૯૩૭ કેસોનો નિકાલ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.જે. તમાકુવાલાની અધ્યક્ષતા હેઠળ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોકઅદાલત યોજાઇ હતી. જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરેકક્ષાના કેસોની લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ૬૩૯૨, લોક અદાલતમાં ૫૬૩ તથા સ્પેશીયલ સીટીંગમાં ૩૯૮૨ મળી કુલ ૧૦૯૩૭ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. “લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત.” આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા જણાવાયું છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને…
-
ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિની સંગઠન બાબતે વિશેષ બેઠક ખેરગામ રાઇસ મીલ ખાતે યોજાય હતી…
-
નવસારી: ચીખલી ખાતે ભારતીય જનતા પાર્ટી ની સેવા પખવાડિયા કાર્યક્રમ અંગેની કાર્ય શાળા યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે આવેલ દિનકર ભવન ખાતે પ્રદેશની સુચના મુજબ ભુરાભાઈ શાહ ના નેતૃત્વમાં મા.વડાપ્રધાન…
-
Navsari: કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચીખલી અને વાંસદા તાલુકામાં દમણગંગા બલ્ક પાઇપલાઇન કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…
-
Navsari: ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા રૂ. ૨૪૨ લાખની આરોગ્ય આધુનિક ઉપકરણ સહાયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જનભાગીદારીથી થતો વિકાસ સર્વાંગી પ્રગતિનો આધાર :— કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટિલ નવસારી જિલ્લાના ચીખલીના…
-
જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા નવસારી જિલ્લાના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની મુલાકાત લેવાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…
-
નવસારી: જલાલપોરના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની CIBA સંસ્થાના સહાયથી વિકસેલું સુખાકારી મોડેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના આદિવાસી પરિવારો કાયમી રોજગારી માટે અન્ય તથા આકસ્મિક તહેવારો જેવા…
-
નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે નવસારીના બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના દતનગરના બાગલે પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન* સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૭૮મું…
-
વાંસદા ખાતે મોઢ ગાંધી સમાજ અને નગરજનો એ મામલતદારશ્રીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે સમસ્ત મોઢ ગાંધી સમાજ અને વાંસદા નગરના સામાજિક આગેવાનો સહિત સેવાભાવી સંસ્થાઓ…
-
નવસારી ખાતે પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના અંત્તર્ગત વર્કશોપ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પ્રોસેસીંગને લગત ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્ક-શોપનુ…









