BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર મા હરીપુરા વિસ્તારમાં આવેલા ચાર આંગણવાડીઓમાંનાના ભૂલકાઓને સ્લીપર ચપ્પલ અને નાસ્તો આપવામાં આવ્યો

2 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવદયા ફાઉંડેશન ના પ્રમુખ ઠાકોર દાસ ખત્રીના મિત્રના પુત્ર સ્વ દિલીપ રામનાની ના જન્મદિવસ નિમિત્તે થી પાલનપુરમાં માનસરોવર રોડ પાસે આવેલ હરીપુરાવિસ્તારમાં અલગ અલગ ચાર આંગણવાડીઓમાં જીવદયાફાઉન્ડેશનદ્વારા જીવદયા પ્રેમીઠાકોરદાસ ખત્રીના મિત્રના સહયોગ આંગણવાડીમાં નાના ભૂલકાઓને સ્લીપર ચપ્પલ. અને બુંદી અને પાપડી નોનાસ્તો આપવામાં આવ્યો. નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકોઆનંદિત થઈ ગયા અનેઆશીર્વાદ આપ્યા. આ સેવાકાર્યમાંજીવદયા ફાઉન્ડેશન પ્રમુખઠાકોરદાસ ખત્રી, પરાગભાઈની સ્વામી, હિતેશ પટની. મહેશભાઈ ઠક્કરઅને આંગણવાડીના હીનાબેન ઉર્મિલાબેન ગીતાબેન, કિંજલબેન અને વનીતાબેન તેમજસ્ટાફગણ હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળબનાવ્યો હતો ઠાકોરદાસ ખત્રીએ આંગણવાડીના બાળકોને પોતાના હાથથી બધાને સ્લીપર ચપ્પલ પહેરાયા. ચાર આંગણવાડીઓ વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!