GUJARAT
ડાંગ: બોરીગાંવઠા ખાતે રામકથામાં ભક્તિભાવનો માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી મારુતિ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન, ભક્તોમાં આસ્થા અને ઉમંગ છલકાયો.. ડાંગ જિલ્લાનાં વઘઈ…
આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો
આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો તાહિર મેમણ – આંનદ – 23/03/2026 –…
કાલોલ નગરપાલિકાના પેન્શનરોનું ચીફ ઓફિસર ને આવેદનપત્ર:9 માસના પેન્શન અને મોંઘવારી ભથ્થાની માંગ.
તારીખ ૨૩/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા ના તમામ પેન્શનરો દ્વારા ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ ને માહે જૂન 2025 થી…
ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થિની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરુખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થિની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરુખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો…
ભરૂચમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી: બે પંપ પર સપ્લાય ખૂટતા ગભરાટ, સંચાલકે શાંતિ જાળવવા અપીલ કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર અને જિલ્લામાં આજે અચાનક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળતા હડકંપ મચી…
નર્મદા જિલ્લામાં ‘HPV રસીકરણ’ અભિયાનને લઈને વર્તાઈ રહેલી ગેરમાન્યતાઓને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસકોન્ફરન્સ યોજાઈ
નર્મદા જિલ્લામાં ‘HPV રસીકરણ’ અભિયાનને લઈને વર્તાઈ રહેલી ગેરમાન્યતાઓને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસકોન્ફરન્સ યોજાઈ મહિલાઓમાં થતા…
કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી.
તારીખ ૨૩/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા…
પંચમહાલના અંતરિયાળ વિસ્તારના ગામોમાં વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નાબુદી અભિયાન અંતર્ગત વિચરણ.
કાલોલ તા ૨૩/૦૩/૨૬ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશિર્વાદ સહ…
ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજરોજ સોમવારે જાણીતા હાસ્યકલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય…
અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ – સુરેન્દ્રનગરમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે પદયાત્રાનું આયોજન
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને…










