PANCHMAHAL
સગાઈ તોડી નાખતા યુવક તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
તારીખ ૧૬/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરના નાના મહોલ્લા ખાતે રહેતા ઉસામા ઈકબાલ ભોળા દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો…
કાલોલ તાલુકાના મધવાસ ગામની ચોકડી પાસે સંખ્યાબંધ વાહનો ટકરાતા થયો અકસ્માત.
તારીખ ૧૬/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામની ચોકડી પાસે યુટન લેવાને બદલે કંપનીમાંથી છૂટતા કર્મચારીઓ તેમજ અન્ય તમામ…
નાંદરખા પ્રાથમિક શાળા ખાતે શાળા શિક્ષક નો વિદાય સમારંભ સાથે સાંસદ રાજપાલસિંહ નો સત્કાર સમારંભ યોજાયો.
તારીખ ૧૬/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક જયંતીભાઈ ધુળાભાઈ પ્રજાપતિ નો વિદાય સમારંભ…
શહેરાની વાઘજીપુર ચોકડી પરથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી રૂ.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ શહેરા :- પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા-ગોધરા હાઈવે માર્ગ ઉપર પેટ્રોલીંગમાં હતી…
વેજલપુર પોલીસે ચલાલી ગામે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સહિત બાઇક મળી ૨૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો
તારીખ ૧૪/૦૭/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી રહે બાદમી મળેલ કે ચલાલી…
કાલોલ ના બેઢીયા નજીક ધુળાખાતુની મુવાડી ની સીમમાં હારજીતનો જુગાર રમતા છ જુગારીઓ પકડાયા એક ફરાર
તારીખ ૧૪/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં જુગાર રમી રમાડતા કાલોલ તાલુકાના બેઢીયા નજીકના ધુળાખાતુની મુવાડી…
કાલોલ પંથકની શાળાઓ મા નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહ પૂર્વક આરંભ થયો.પ્રથમ દીવસે વિદ્યાર્થિઓ નુ આગમન
તારીખ ૧૩/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમા ઉનાળુ વેકેશન બાદ અંદાજીત ૩૫ દીવસ પછી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો…
કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જનાર સામે અપહરણ ની ફરીયાદ
તારીખ ૧૩/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના એક નાનકડા ગામની ૧૭ વર્ષ ૩ માસ ની ઉમર ધરાવતી સગીરા ને ગત…
કાલોલ મામલતદાર વિભાગ દ્વારા વ્યવસાયિક ઉપયોગ કરતા ઘરેલુ રાઘણ ગેસના ૧૪ બોટલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી.
તારીખ ૧૩/૦૬/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લા પુરવઠા અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ કાલોલ મામલતદાર વાય જે પુવાર તેમજ પુરવઠા વિભાગની…
ઘોઘંબાના પીપળીયા ગામે બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ કોયારીમા પાણી પીવા જતા ડૂબી જવાથી મોત નીપજ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૨.૬.૨૦૨૪ ઘોઘંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમ માં બકરા ચરાવવા ગયેલી ત્રણ સગીર બાળકીઓ પાણી પીવા…
