HALOL
હાલોલ ટાઉન પોલીસે ગોધરા રોડ પ્રેમ એસ્ટેટ સોસાયટી ખાતેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૮.૨૦૨૪ હાલોલ નગરના ગોધરા રોડ પ્રેમ એસ્ટેટ સોસાયટી ખાતેથી હાલોલ ટાઉન પોલીસે 27,400 રૂ.ના વિદેશી દારૂન જથ્થા…
હાલોલ:ગુજરાતના DGP વિકાસ સહાયે પરિવાર સાથે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાય આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા.બે દિવસ…
હાલોલ:જિલ્લા SOG પોલિસે હાલોલ તાલુકાના ઘાટા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર બોગસ તબીબને ઝડપી પાડયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા હાલોલ તાલુકાના ઘાટા ગામેથી તબીબી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ…
હાલોલ તાલુકા કક્ષાના રમોત્સવમાં જેપુરા કેન્દ્રવર્તી શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ જેપુરા કેન્દ્રવર્તી શાળા નું ગૌરવ,શનિવાર ના રોજ વી.એમ.સ્કૂલ હાલોલમાં તાલુકા કક્ષાનો રમોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં…
હાલોલ:સરસ્વતી વિદ્યામંદિર ખાતે બાળ સંસદની ચુંટણી યોજાઈ, 6 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં…
હાલોલની કુમારશાળા દ્વારા નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે આપણા દેશમાં દર વર્ષે 3 ઓગસ્ટે ઉજવાય છે. ભારતમાં હૃદય પ્રત્યારોપણ ના…
હાલોલ:જિલ્લા સંચાલિત શાળાકીય અંડર-14,17,19 રમત ગમત સ્પર્ધામાં સરસ્વતી શાળાની બે વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્રિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૪.૮.૨૦૨૪ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની પંચમહાલ જિલ્લા સંચાલિત શાળાકીય (under 14,17…
હાલોલ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું,કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુવિધાઓના ‘વન સ્ટોપ સેન્ટર’ ને ખુલ્લું મુકાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૮.૨૦૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી…
ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી સી. એચ.બારીઆ વિદ્યાલય વાવ માધ્યમિક શાળાના બાળકોને સેવા ગૃપ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩.૮.૨૦૨૪ સેવા ગ્રુપ એ સનફાર્મા (હાલોલ પ્લાન્ટ)માં કામ કરતા હાલોલના મયંક દરજી સહિતના મિત્રોનું ગ્રુપ સેવાકીય પ્રવૃતિઓ…
હાલોલ: સનફાર્મા દ્વારા નિર્મિત ગુજરાતના પ્રથમ બાળ કલરવ વર્ગનું ઉદઘાટન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૮.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના વિઠ્ઠલપૂરા પ્રાથમિક શાળામાં બાલ વાટીકાના બાળકોના શિક્ષણ ની સુવિધા માટે સન ફાર્મા…










